UHS અમદાવાદ ભરતી 2022
UHS અમદાવાદ ભરતી 2022 : મેડીકલ સ્પેશિયાલીસ્ટ ૧૧ માસના કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબત એન.એચ.એમ. અંતર્ગત શ્રી અર્બન હેલ્થ અમદાવાદ ખાતે મંજુર થયેલ ૭ સી.એચ.સી. તથા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના નવા શરુ થયેલ ૫ સી.એચ.સી. ખાતે મેડીકલ સ્પેશીયાલીસ્ટ માટે નીચે જણાવેલ સ્ટાફની ખાલી પડેલ જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાની … Read more