PM Svanidhi Yojana : સરકાર ગેરન્ટી વગર આપી રહી છે લોન, જાણો તેના વિશે વિગતવાર

PM Svanidhi Yojana

PM Svanidhi Yojana : કોરોના મહામારીને કારણે દેશના ગરીબ વર્ગને ઘણું નુકસાન થયું છે અને લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. તેમાં મોટો હિસ્સો સ્ટ્રીટ વેન્ડર્સના લોકોનો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણી વખત લોકડાઉનનો આશરો લીધો છે. આવી સ્થિતિમાં દરરોજ કમાઈને ખાતા લોકોને ભારે આર્થિક નુકસાન થયું છે. PM Svanidhi … Read more