ધોળકા નગરપાલિકા ભરતી 2022
ધોળકા નગરપાલિકા ભરતી 2022 : ધોળકા નગરપાલિકા દ્વારા મ્યુનીસીપલ ઈજનેરની જગ્યા તદ્દન હંગામી ધોરણે માત્ર ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત,અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ – ૧૦ સુધીમાં ધોળકા નગરપાલિકાને મેળે તે મુજબ સીલબંધ કવરમાં રજી.એ.ડી. થી અરજીપત્રકો મંગાવવામાં આવે છે. ધોળકા નગરપાલિકા ભરતી 2022 જે મિત્રો ધોળકા નગરપાલિકા … Read more