IPL Schedule 2023 : પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે, જાણો કઈ ટીમ ક્યારે કોની સાથે ટકરાશે

IPL Schedule 2023

IPL Schedule 2023 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે TATA ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું. IPLની પ્રથમ મેચ ૩૧મી માર્ચ થી શરુ થવા જઈ રહી છે, IPLની ગઈ સિઝનમાં મુંબઈ, પુણે અને અમદાવાદમાં IPL યોજ્યા પછી, IPLની 16 મી સિઝન હોમ અને અવે ફોર્મેટમાં પાછી ફરશે, જ્યાં તમામ ટીમો લીગ … Read more