રાજકોટમાં આજે ભારત શ્રીલંકા વચ્ચે નિર્ણાયક T20 મેચ, જાણો ક્યાં અને કેવી રીતે લાઇવ જોઈ શકશો

ભારત શ્રીલંકા

રાજકોટમાં આજે ભારત શ્રીલંકા વચ્ચે નિર્ણાયક T20 મેચ : ભારત શ્રીલંકા વચ્ચે આજે T20 સિરીઝની નિર્ણાયક મેચ રાજકોટમાં રમાવા જઈ રહી છે, જે ભારતીય સમય અનુસાર સાંજે ૦૭:૦૦ વાગ્યેથી લાઇવ જોઈ શકાશે. રાજકોટમાં આજે ભારત શ્રીલંકા વચ્ચે નિર્ણાયક T20 મેચ હાલ જે T20 સીરીઝ રમાઈ રહી છે તે ૧-૧ ની બરોબરી પર આવીને ઉભી છે, … Read more