India Vs NZ 1st ODI : જાણો ક્યારે, ક્યાં અને કઈ રીતે જોઈ શકશો મેચ

India Vs NZ 1st ODI

India Vs NZ 1st ODI : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાવા જઈ રહી છે, જેની શરુઆત ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ થી થઇ રહી છે, આ પેહલા ભારતે શ્રીલંકાને 3-0 થી હરાવ્યું હતું, તેમજ ન્યુઝીલેન્ડે પણ પાકિસ્તાનને 2-1 થી હરાવ્યું હતું, આ રીતે બન્ને ટીમો શ્રેણી જીતીને હવે સામ સામે ટકરાવા જઈ રહી … Read more