Ind Vs WI : રોમાચંક મુકાબલામાં ભારતનો ત્રણ રને પ્રથમ વન-ડે મેચમાં વિજય
Ind Vs WI : 22મી સપ્ટેમ્બર શુક્રવારથી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણી શરુ થઇ ગઈ છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ માટે 2022 T20 વર્લ્ડ કપ પહેલા યુવા લાઇન-અપ સાથે પ્રયોગ કરવાની ઉત્તમ તક છે. ધવન અને સુભમન ગિલે શાનદાર શરૂઆત આપવી હતી શિખર ધવન અને શુભમન ગીલ દ્વારા શરૂઆત અપાવ્યા બાદ ટીમ … Read more