10 પાસ માટે IBમાં ભરતી 2022, 1671 જગ્યાઓ, પગાર 21700 થી શરૂ

10 પાસ માટે IBમાં ભરતી 2022

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ … Read more