Gujarat Election 2022 : મતદાન માટે ચૂંટણી કાર્ડ સહિત આ 12 દસ્તાવેજો માન્ય

Gujarat Election 2022

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 તારીખો જાહેર થઇ ચુકી છે, તો આપને જણાવી દઈએ કે જો તમારું ચુંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય તો મતદાન માટે ચૂંટણી કાર્ડ સહિત આ 12 દસ્તાવેજો માન્ય ગણવામાં આવે છે. Gujarat Election 2022 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. … Read more