GSSSB બિન સચિવાલય ક્લાર્ક Eligible અને Ineligible List 2022
GSSSB બિન સચિવાલય ક્લાર્ક : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ – 3 અને સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ માટે જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯, મંડળ દ્વારા લેવાયેલ પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર … Read more