GSRTC અમદાવાદ ભરતી 2022
GSRTC ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ 1961 પ્રવર્તમાન નિયમાનુસાર કોપા, ડીઝલ મીકેનીક / ડીઝલ મીકેનીક એન્જીન, ઈલેક્ટ્રીશીયન, એમ.એમ.વી., વાયરમેન, વેલ્ડર ટ્રેડમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે માટે એપ્રેન્ટીસ ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. GSRTC ભરતી 2022 GSRTC અમદાવાદ ભરતી … Read more