GPSC ભરતી 2022 : 245 ચીફ ઓફિસર | મદદનીશ ઈજનેર | રાજ્ય કર અધિકારી તેમજ અન્ય પોસ્ટ
GPSC ભરતી 2022 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, GPSC એ તાજેતરમાં 245 ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર ભરતી 2022 માટે અરજી મંગાવી છે, પાત્રતા ધરાવતા ઉમેદવારો 09.09.2022 પહેલા ઓનલાઈન અરજી કરવાની રેહશે. GPSC ભરતી 2022 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત વાચવી … Read more