DRDO ભરતી 2022 @drdo.gov.in

DRDO ભરતી 2022

DRDO ભરતી 2022 : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B & ટેકનિશિયન-એ (ટેક-એ) વગેરેની 1901 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, ફોર્મ ભરવાના છેલ્લી તારીખ 23/09/2022 છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. વધુ માહિતી માટે નીચે આપેલ લેખ તેમજ સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચવી. … Read more