CWG 2022 Medal Tally PDF : કોમનવેલ્થ ગેમ્સ મેડલ લીસ્ટ ૨૦૨૨ ચેક કરો અહીંથી
CWG 2022 Medal Tally : કોમનવેલ્થ ગેમ 2022નું આયોજન બર્મિંગહામ ખાતે કરવામાં આવ્યું છે જેનોઉદ્ઘાટન સમારોહ 28 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર રાત્રે 11:30 કલાકે થયેલ છે. ભારતે કોમનવેલ્થ ગેમમાં અત્યાર સુધીમાં 503 મેડલ (181 ગોલ્ડ, 173 સિલ્વર, 149 બ્રોન્ઝ + આ વર્ષના અલગ) જીત્યા છે. CWG 2022 Medal Tally PDF પોસ્ટ ટાઈટલ કોમનવેલ્થ ગેમ 2022 … Read more