ChatGPT : ChatGPT vs BARD આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સમાં જોરદાર પ્રતિસ્પર્ધા, જાણો સંપૂર્ણ માહિતી

ChatGPT

ChatGPT : ChatGPTને OpenAI દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, અને BARD LaMDA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. ગૂગલની નવી AI ચેટબોટ સેવા Google BARDની જાહેરાત બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ અને ટેક કંપનીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ChatGPT શું છે? દુનિયાભરમાં તહેલકો મચાવનાર ChatGPTના સ્થાપક – સેમ ઓલ્ટમેન છે. આખી વાત શરૂ થાય … Read more