BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 @bsf.gov.in
BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 : બોર્ડર સિક્યુરિટી ફોર્સ, BSF એ તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર / રેડિયો મિકેનિક) ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, લાયક ઉમેદવારો અરજી 20.08.2022 થી 19.09.2022 સુધી અરજી કરી શકશે. BSF 1312 હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત વાંચી મહતી મેળવી … Read more