સુરત મહાનગરપાલિકા ભરતી 2022

સુરત મહાનગરપાલિકા ભરતી 2022

સુરત મહાનગરપાલિકા ભરતી 2022 : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના બાયોમેડીકલ વિભાગ ખાતે જરૂરી કામગીરી કરાવવા સારૂ બાયોમેડીકલ ઈજનેરની ૧૧ માસ માટે કરારીય ધોરણે માસિક ફિક્સ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા ભરતી 2022 સુરત મહાનગરપાલિકા ભરતી સંસ્થાનું … Read more