મહિલા સન્માન બચત પત્ર યોજના 2023 : મોદી સરકારે મહિલાઓને આપી સૌથી મોટી ભેટ
મહિલા સન્માન બચત પત્ર યોજના 2023 : સરકારે મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે, પરંતુ મહિલા સન્માન બચત પત્ર આ બધાથી ખૂબ જ અલગ છે. આ યોજનામાં જો કોઈ મહિલા અથવા છોકરી 2025 સુધી આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધી જમા કરાવે છે, તો તેને 7.5 ટકાના દરે વ્યાજનો લાભ મળશે. મહિલા સન્માન … Read more