સરકારી નોકરી : ધોરણ ૧૦ પાસ પર બંપર ભરતી, જાણો કોણ અરજી કરી શકશે
સરકારી નોકરી : બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં (BSF) નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે, ટૂંક સમયમાં બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) અંદાજીત ૧૪૧૦ કોન્સ્ટેબલ પદ માટે બંપર ભરતી આવી રહી છે, આ ભરતી માટે વયમર્યાદા, શૈક્ષણીક લાયકાત, અરજી કઈ રીતે કરવી?, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, પગાર ધોરણ, વગેરે માહિતી ભરતીની નોટિફિકેશનમાંથી … Read more