સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ ૨૦૨૨ જાહેર : ચેક કરો અહીંથી તમારું નામ છે કે નહિ
સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા અમદાવાદ, આણંદ, ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભુજ, હિંમતનગર, પાટણ ખાતે આવેલ સમરસ છાત્રાલય મેરીટ યાદી 2022 જાહેર (પ્રોવિઝનલ) કરવામાં આવી છે. આ મેરીટ યાદી રીન્યુ પ્રવેશ અને નવો પ્રવેશ એમ બે ફાઈલ આપેલ છે. આ મેરીટ યાદી વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરેલ … Read more