નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : શિક્ષણ સહાયક, વિદ્યાસહાયક ભરતી જાણો સંપૂર્ણ માહિતી
નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : નવસારી જિલ્લામાં આવેલી આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અનુદાનિત નીચે મુજબની આશ્રમશાળાઓમાં વિધાસહાયક અને શિક્ષણ સહાયકની સીધી ભરતી માટે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ, નવસારી દ્વારા પત્ર ક્રમાંકઃ નં. મક/આવિ/ઉ.બુ. આશા/NOC/૨૦૨૩/૬૯૬થી ૦૦૧, તા. ૨૩-૦૧-૨૦૨૩ નં. મક/આવિ/ઉ.બુ.આશા/NOC/૨૦૨૩/૦૪થી ૭૦૯, તા. ૨૦-૦૧-૨૦૨૩, નં. મક/આવિ/અમશ/ભરતી/વશી-૧૪૦૦થી ૧૬૧૦/૨૦૨૩ તા. ૦૯/૦૨/૨૦૨૩ અને નં. મક/આવિ/અમશ/ભરતી/વશી-૧૬૨૯થી ૧૬૩૪/૨૦૨૩, તા. ૦૯-૦૨-૨૦૨૩થી … Read more