ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 : વનરક્ષક બીટગાર્ડની 823 જગ્યાઓ પર ભરતી

ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 : રાજય સરકારનો મહત્વનો નિર્ણય : વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ પર કરાશે ભરતી, વન મંત્રી કિરીટસિંહ રાણાએ કરી જાહેરાત, નીચે આપેલ લેખમાંથી જાણો સંપૂર્ણ માહિતી. ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay … Read more