વડોદરા સર્વેસર મહાદેવ : 111 ફૂટની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવછે

વડોદરા સર્વેસર મહાદેવ

વડોદરા સર્વેસર મહાદેવ : 111 ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના સત્યમ, શિવમ, સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી, 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણકાર્યના ભૂમિપૂજનની સાથે 5 ઓગસ્ટ, 2020ના રોજ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણથી મઢવાના કાર્યનો પ્રારંભ થયો હતો. વડોદરા સર્વેસર મહાદેવ જો કે એ પહેલા … Read more