લોકરક્ષક ભરતીની આખરી ૫સંદગી યાદી જાહેર કરવા બાબત
લોકરક્ષક ભરતીની આખરી ૫સંદગી યાદી : લોકરક્ષક ભરતીની કામચલાઉ યાદી તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. કામચલાઉ યાદી સંબંધે ઉમેદવારો તરફથી મળેલ વાંધા/રજૂઆતોને ધ્યાને લઇ તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ કામચલાઉ યાદીની વિગતોમાં નીચે મુજબ સુધારા કરવામાં આવેલ છે. લોકરક્ષક ભરતીની આખરી ૫સંદગી યાદી જાહેર (૧) દસ્તાવેજ ચકાસણીના બેઠક નંબર નં.૨૦૦૧૮૮૧૩નાઓને જનરલના બદલે STમાં ગણવામાં આવેલ … Read more