વિદ્યાસહાયક ભરતી 2022 : રેલ્વા આશ્રમશાળા ભરતી

વિદ્યાસહાયક ભરતી 2022

વિદ્યાસહાયક ભરતી 2022 : આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા સંચાલીત આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા.ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમશાળા રેલ્વા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદામાં ધો-૬ થી ૮ માટે “વિદ્યાસહાયક” ની જગ્યા ભરવા માટે માટે અરજી મંગાવામાં આવી છે. વિદ્યાસહાયક ભરતી 2022 આશ્રમશાળા રેલ્વા ભરતી 2022, વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે, … Read more