મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક : હવેથી CM કાર્યાલયમાં કરી શકશો સીધી જ ફરિયાદ
મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક : હવે દરેક નાગરિક 70309 30344 પર વોટ્સએપ કરી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાઈ શકશે, સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક હવે દરેક નાગરિક પોતાની રજુઆત વોટ્સએપ નંબરથી સીધીજ મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકશે, જનતાને સરકાર સાથે જોડવાનો એક મજબૂત પ્રયાસ, મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, … Read more