ભારત પાકિસ્તાન મહામુકાબલો 2022 જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

ભારત પાકિસ્તાન મહામુકાબલો

ભારત પાકિસ્તાન મહામુકાબલો 2022 : ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર દુનિયાની નજર છે અને બંને ટીમોને આ મેચમાં કોઈપણ ભોગે જીત સિવાય બીજું કંઈ જોઈતું નથી. આપ સૌ જાણો છે કે એશિયા કપ ૨૦૨૨ નો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે, જેમાં ભારત પાકિસ્તાનની ટી૨૦ મેચ ૨૮ ઓગષ્ટના રવિવારના રોજ યોજાવાની છે. જેને લઈને ક્રિકેટ … Read more