કરજણ નગરપાલિકા ભરતી 2023 : ધોરણ ૮ પાસ થી ૧૦ પાસ તેમજ આ.ટી.આઈ ઉમેદવારો માટે
કરજણ નગરપાલિકા ભરતી 2023 : કરજણ નગરપાલિકા દ્વારા વિવિધ એપ્રેન્ટીસ પોસ્ટ માટે ઓફલાઈન અરજીઓ માંગવામાં આવી છે, જેમાં ધોરણ ૮ પાસ થી ૧૦ પાસ તેમજ આ.ટી.આઈ ઉમેદવારો અરજી કરી શકશે, આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ આર્ટીકલ માંથી મળી રેહશે. આ પણ ખાસ વાંચો : તબેલા લોન યોજના 2023 : જાણો સંપૂર્ણ માહિતી અહીંથી … Read more