દ્વિત્ય સત્ર એકમ કસોટી ધોરણ 3 થી 8 ટાઇમ ટેબલ જાહેર જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
દ્વિત્ય સત્ર એકમ કસોટી ધોરણ 3 થી 8 ટાઇમ ટેબલ જાહેર : જણાવવાનું કે શૈક્ષણિક વર્ષઃ ૨૦૨૨-૨૩માં પ્રથમસત્રની જેમ દ્વિતીયસત્રમાં પણ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન હેતુસર પ્રાથમિક શાળાઓમાં પ્રશ્નબેંક અમલી થનાર છે. આ અંગેનું દ્વિતીયસત્રનું સમયપત્રક આ સાથે સામેલ છે. સદર સમયપત્રક મુજબ મૂલ્યાંકનના દિવસે શાળાને પ્રશ્નબેંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે શાળાઓને … Read more