શું તમે પણ ડીજીટલ તિરંગા માં તમારો ફોટો જોવા માંગો છો, તો બસ આટલુ કરો
ડીજીટલ તિરંગા : શું તમે પણ ડીઝીટલ તિરંગા માં તમારો ફોટો જોવા માંગો છો, હાલ હર ઘર તિરંગા વેબસાઈટ પર ડીજીટલ તિરંગો મુકવામાં આવેલ છે, જેમાં જે પણ મિત્રોએ પોતાની સેલ્ફી પાડી ને સાઈટ પર અપલોડ કરી છે તેમનો ફોટો તે ડીઝીટલ તિરંગામાં જોવા મળી રહ્યો છે. ડીજીટલ તિરંગા ડીજીટલ તિરંગા : ભારતીય રાષ્ટ્રધ્વજ સમગ્ર … Read more