જુનાગઢ રોજગાર ભરતી મેળો
જુનાગઢ રોજગાર ભરતી મેળો : રોજગારલક્ષી સેવાઓનો યુવાપ્રિય ઉપક્રમ- અનુબંધમ વેબ પોર્ટલનાં માઘ્યમથી જિલ્લાનાં ખાનગી ક્ષેત્રનાં નામાંકિત એકમ ખાતે ઉપલબ્ધ રોજગારીની તકો હેતુસર રોજગાર ભરતી મેળાનું આયોજન, વધુ વિગત નીચે આપેલ લેખથી જાણી શકશો. જુનાગઢ રોજગાર ભરતી મેળો ગુજરાત સરકાર : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જીલ્લા રોજગાર વિનિમય કચેરી – જુનાગઢ માં મેનપાવર … Read more