જન્મ અને મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો ઘેર બેઠા @eolakh.gujarat.gov.in
જન્મ અને મરણનું પ્રમાણપત્ર : રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મરણ નું સર્ટિફિકેટ સરળતાથી લોકોને મળી રહે તે માટે એક ઇ ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા ડાઉનલોડ કરી શકશે. જન્મ અને મરણનું પ્રમાણપત્ર જન્મ અને મરણ અધિનિયમ,1969 અંતર્ગત દરેક વ્યક્તિના … Read more