જંબુસર ભરતી : જંબુસર નગરપાલિકામાં વિવિધ એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી
જંબુસર ભરતી : મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના અંતર્ગત એપ્રેન્ટીશીપ ભરતી, નગરપાલિકા જંબુસરમાં એપ્રેન્ટીશીપ એકટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર હોય આ કામે લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ સુધીમાં જંબુસર નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, જંબુસર નગરપાલિકાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ … Read more