‘ગોડફાધર’ ટીઝર થયું લોન્ચ : મેગાસ્ટાર ચિરંજીવી સાથે સલમાન ખાન પણ હશે

'ગોડફાધર' ટીઝર થયું લોન્ચ

‘ગોડફાધર’ ટીઝર થયું લોન્ચ : સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને બોલિવૂડના ભાઈજાન સલમાનની નવી ફિલ્મ ગોડફાધરનું ટીઝર હાલ રિલીઝ થયુ. ફિલ્મની આ નાની ઝલકમાં ચિરંજીવી અને સલમાન એક્શન મૂડમાં જોવા મળે છે ઉપરાંત, અભિનેત્રી નયનતારા ફિલ્મ (ચિરંજીવી અને સલમાન ખાન ગોડફાધર ટીઝર)માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘ગોડફાધર’ ટીઝર થયું લોન્ચ ‘ગોડફાધર’ ટીઝર રિલીઝ ડેટ : આખરે … Read more