ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ : ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા અંગેની જાહેરાત ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગર અમલિત શૈક્ષણિક લોન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એડમીશન કમિટિ મારફતે, પ્રવેશ મેળવેલ અભ્યાસક્રમો જેવા કે મેડીકલ તેમજ પેરામેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, ફીઝીયોથેરાપી, ફાર્મસી, એન્જીનીયરીંગ (ડીગ્રી તથા ડીપ્લોમા) બાયોટેકનોલોજી, એમબીએ, એમસીએ, બીએસસી, બીબીએ, … Read more