ગુજરાતમાં ઠંડી જાણો તમારા શહેરમાં કેટલા ડીગ્રી પારો પહોચ્યો

ગુજરાતમાં ઠંડી

ગુજરાતમાં ઠંડી : હાલના સમયમાં ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીની લહેર ચાલી રહી છે, અને આ હાડ થીજાવતી ઠંડીના કારણે લોકો ઠુંઠવાતા જોવા મળી રહ્યા છે, આમ એક રીતે જોવા જઈએ તો હાલ શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. ગુજરાતમાં ઠંડી આપણે સૌ જાણીએ છીએ કે … Read more