કોમ્પ્યુટર ઓપરેટર ભરતી : આમોદ નગરપાલિકા ભરતી 2023 જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી
કોમ્પ્યુટર ઓપરેટર ભરતી : આથી આસદ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે કે, આમોદ નગરપાલિકામાં ટેક્ષ વિભાગમાં નીચે મુજબની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણુક મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે તા. ૨૧/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ સમય : ૨:૦૦ કલાકે આમોદ નગરપાલિકા કચેરી, આમોદ ખાતે વોક … Read more