ઉજવલ્લા યોજના 2022 લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
ઉજવલ્લા યોજના 2022 : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષનાં બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત CNG વાહનધારકોને પણ સરકારે ખુશ કર્યા છે. ઉજવલ્લા યોજના 2022 સરકારે CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. … Read more