આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં @myaadhaar.uidai.gov.in
આધાર કાર્ડ સુધારો ઘરબેઠા : હવે તમામ લોકો આધાર કાર્ડમાં 5 સુધારા ઓનલાઈન કરી શકશે. આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલો, આધાર કાર્ડમાં જાતિ બદલો. આ 5 સુધારા તમે મોબાઈલ દ્વારા ઘરબેઠા કરી શકશો. આધાર કાર્ડ સુધારો ઘરબેઠા આધાર કાર્ડની વિગતો કેવી રીતે … Read more