અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૨ @ahmedabadcity.gov.in

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૨

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૨ : શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં 100 એપ્રેન્ટિસ ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 03.09.2022 પહેલાં મોકલવી, UCD AMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૨ અમદાવાદ … Read more