અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 : ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા … Read more