અગ્નીવિર ભરતી 2023 : ધોરણ ૧૦ પાસ ઇન્ડિયન આર્મીમાં ભરતી, Indian Army Agniveer Bharti 2023

અગ્નીવિર ભરતી 2023

અગ્નીવિર ભરતી 2023 : Indian Army Bharti 2023 ભારતીય આર્મી દ્વારા ARO અમદાવાદ / જામનગર ભરતી માટે ગુજરાત અગ્નિવીર ભરતી 2023ની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. અગ્નિવીર ભરતી 2023 ગુજરાત માટે રજીસ્ટ્રેશન 16 ફેબ્રુઆરી 2023 થી 15 માર્ચ 2023 સુધી ઓનલાઈન કરવાનું રહેશે. અમદાવાદ અગ્નિવીર ભરતી 2023 અને જામનગર અગ્નિવીર ભરતી 2023 માટે ઓનલાઈન પરીક્ષાની તારીખ … Read more