JOIN US ON Telegram Join Now

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર માટે “કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. વધુ વિગત માટે નીચે આપેલ લેખ માંથી માહિતી મેળવી શકશો.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022

સંસ્થાનું નામજીલ્લા પંચાયત ગુજરાત સુરેન્દ્રનગર
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળસુરેન્દ્રનગર
છેલ્લી તારીખ26/09/2022
અરજી મોડR.P.A.D

આ પણ ખાસ વાંચો : PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર

પોસ્ટનું નામ

  • કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી,
  • કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
  • CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
  • અનુભવ :-
    • ઓછામાં ઓછા ૫ વર્ષનો પ્રેકટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તે પૈકી નામ. હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા. સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
  • મહેનતાણું અને રજા :-
    • કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦- આ એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર થશે નહીં

અન્ય વિગતો:

  • આ જાહેરાત સંદર્ભે અરજીપત્રકનો નમુનો,શૈક્ષણિક લાયકાત, અનુભવ, શરતી તથા અન્ય વિગતોની માહિતી જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરની વેબસાઇટ http://surendranagardp.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • ઉમેદવારે અરજીપત્ર તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમયગાળા દરમ્યાન RPAŌ, દ્વારા જ અરજીપત્રના નમુનામાં જરૂરી વિગતો અને સામેલ પરિશિષ્ટ ૧ થી પ સાથે, જિલ્લા વિશ્વસ અધિકારી, હેકમ શાખા, જિલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગરને મોકલી આપવાની રહેશે. અરજી રૂબરૂ સ્વિકારવામાં આવશે નહીં.
  • સુરેન્દ્રનગર : જિલ્લા વિશ્વસ અધિકારી, હેકમ શાખા, જિલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગર

આ પણ ખાસ વાંચો : SMC ભરતી 2022 @suratmunicipal.gov.in

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ શું છે?

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર 2022.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

ઉમેદવારે રજી.પો.એડીથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ભરતી 2022

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો