સ્પેશ્યલ એજયુકેટર ભરતી 2023 : ઓનલાઈન અરજી શરુ @sebexam.org

સ્પેશ્યલ એજયુકેટર ભરતી 2023 : રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર સ્પેશ્યલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-। (Sp.TET-I & Sp.TET-II) 2023 ભરતી જાહેર કરવામાં આવી, શિક્ષણ વિભાગના ઉક્ત પત્રની વિગતે પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 )માં ખાસ પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક “ખાસ શિક્ષક યોગ્યતા કસોટી- યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

સ્પેશ્યલ એજયુકેટર ભરતી 2023

પ્રાથમિક શાળા(ધોરણ 1 થી 5 અને ઉચ્ચ પ્રાથમિક શાળા 6 થી 8 )માં ખાસ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી–-2023 (Special Educator) Special Teacher Eligibility Test-1 (Sp.TET-I & Sp.TET-II) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આર્થી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરેલ ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.

સંથાનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
પોસ્ટનું નામસ્પેશ્યલ એજયુકેટર
ઓનલાઈન અરજી ફોર્મની તારીખ23.02.2023
છેલ્લી તારીખ09.03.2023
સત્તાવાર વેબસાઈટ https://sebexam.org/

આ પણ ખાસ વાંચો :

પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra Yojana | PMMY

LIC પોલિસી : આ પોલીસીએ દેશમાં મચાવી ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી

પોસ્ટનું નામ :

  • સ્પેશ્યલ એજયુકેટર

શૈક્ષણિક લાયકાત :

No.KH/SH/07/PRE/112022/SF-15/K મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ના ખાસ શિક્ષકો(સ્પેશ્યલ એજ્યુકેટર) માટેની શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણેની રહેશે. For Std. 1 to 5 Special Teacher (Special Educator)(CP, H.I./S.I., M.D, SLD, I.D/M.R., T.B/ L.V, ASD ની દિવ્યાંગતા કેટેગરી માટે)

have passed a bachelor degree from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India: or any other education institute recognized as such or declared to be deemed as a University under Section 3of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized as such by the Government. And

B.Ed. in special education from a RCI approved institute and possess valid RCI CRR number or, B.Ed. with recognized qualification (certificate into diploma) from RCI approved Institution equivalent to B.Ed. in special education and possess valid RCI CRR number in respective category of disability.

નોંધ : “(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II(Sp.TET-II) માટેની શૈક્ષણિક લાયકાત ગુજરાત સરકારશ્રી દ્વારા વખતો વખત થતા ઠરાવને આધિન રહેશે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા ઠરાવવામાં આવે તે રહેશે.

આ પણ ખાસ વાંચો :

અગ્નીવિર ભરતી 2023 : ધોરણ ૧૦ પાસ ઇન્ડિયન આર્મીમાં ભરતી, Indian Army Agniveer Bharti 2023

નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : શિક્ષણ સહાયક, વિદ્યાસહાયક ભરતી જાણો સંપૂર્ણ માહિતી

પરીક્ષા ફી:

  • SC, ST, SEBC, PH,General(EWS) કેટેગરીના ઉમેવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
  • સદર ફી ફક્ત પ્રથમ સ્તરની અટલે કે Sp.TET-II ની OMR બેઇઝડ પરીક્ષા પૂરતી જ છે.
  • કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

સત્તાવાર વેબસાઈટhttps://sebexam.org/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચો Sp.TET-Iઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચો Sp.TET-IIઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 09 માર્ચ 2022 છે.

સ્પેશિયલ એજ્યુકેટર ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

સ્પેશિયલ એજ્યુકેટર ભરતીની સત્તાવાર વેબસાઇટ https://sebexam.org/ છે

સ્પેશ્યલ એજયુકેટર ભરતી 2023
સ્પેશ્યલ એજયુકેટર ભરતી 2023

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment