JOIN US ON WHATSAPP Join Now
Homeસરકારી નોકરીONGC ભરતી 2022 @ongcindia.com

ONGC ભરતી 2022 @ongcindia.com

ONGC ભરતી 2022 : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC દ્વારા AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

ONGC ભરતી 2022

ONGC ભરતી 2022 : જે મિત્રો ONGC ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો માટે આ એક મોકો છે. વધુ માહિતી એટલે કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, ઉંમર, અરજી ફી, સિલેકશન પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી જે નીચે મુજબ છે.

સંસ્થાનું નામઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ871
અરજી પક્રિયાઓનલાઈન
જોબ સ્થળભારત
છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટongcindia.com

આ પણ ખાસ વાંચો : PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર

ONGC વેકન્સી 2022

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટનું નામજગ્યાઓ
AAE641
જીઓલોજિસ્ટ39
કેમિસ્ટ55
જીઓફિઝિસ્ટીટ78
પ્રોગ્રામિંગ ઓફિસર13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર32
ટ્રાન્સપોર્ટ ઓફિસર13

આ પણ ખાસ વાંચો : IOCL ભરતી 2022 @iocl.com

ONGC ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
AAEસંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટM.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટકેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટસંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસરડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસરકોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસરસંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી

વય મર્યાદા

AAE (Driling/Comenting)

  • Gen/EWS:- 28
  • OBC:- 31
  • SC/ST:- 33
  • PWD:- 38

અન્ય તમામ પોસ્ટ માટે

  • Gen/EWS:- 30
  • OBC:- 33
  • SC/ST:- 35
  • PWD:- 40

ONGC ભરતી અરજી ફી

Gen/OBC/EWSરૂ.300/-
SC/ST/PwDકોઈ ફી નહિ
આ પણ ખાસ વાંચો : @કોનો ફોન આવે છે તેનું નામ બોલતી એપ્લિકેશન
  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી કરી શકશે.
સત્તાવાર વેબસાઈટwww.ongcindia.com
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ONGC ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

ONGC ભરતીની સત્તાવાર વેબસાઇટ www.ongcindia.com છે.

ONGC ભરતી 2022
ONGC ભરતી 2022
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular