મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક : હવે દરેક નાગરિક 70309 30344 પર વોટ્સએપ કરી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાઈ શકશે, સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.
મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક
હવે દરેક નાગરિક પોતાની રજુઆત વોટ્સએપ નંબરથી સીધીજ મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકશે, જનતાને સરકાર સાથે જોડવાનો એક મજબૂત પ્રયાસ, મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરીયાદ સહિતની બાબતો માટે નિયત વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે
જનતાને સરકાર સાથે જોડવાનો એક સહિયારો પ્રયાસ
હાલમાં ભુપેન્નદ્વીર પટેલની સરકારમાં જનતા સાથેનું જોડાણ કઇ રીતે વધુને વધુ મજબુત બનાવી શકાય તેના સતત સારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગ રૂપે હવેથી કોઇપણ નાગરિક વોટ્સએપ પ્લેટફોર્મ દ્વારા સીધો જ મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાઇ શકાશે. હાલમાં મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ ખાસ વાંચો :
Golden Globes RRRના ગીત “નાતુ નાતુ” એ જીત્યો એવોર્ડ
અંગ્રેજી શીખવાની બેસ્ટ એપ : અંગ્રેજી શીખવા માટે હવે ક્યાય જવાની જરૂર નહિ !
હવેથી CM કાર્યાલયમાં કરી શકશો સીધી જ ફરિયાદ
જી હા હવે મુખ્યમંત્રી કાર્યાલય પણ વોટ્સએપ સાથે જોડાઇ રહ્યું છે.. હવે કોઇપણ નાગરિક વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરીયાદ સહિતની બાબતો માટે નિયત વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયનો વોટ્સએપ નંબર છે 7030930344.
જેથી તમામ પ્રકારની ફરિયાદો હવે વોટ્સએપના માધ્યમથી કરી શકાશે. સંપર્ક અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. તો તેના જ માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે. સરકાર દ્વારા જે વો્ટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ પ્રકારે અરજી કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]