NMDC ભરતી 2025 : ભારત સરકારના સ્ટીલ મંત્રાલય હેઠળની સરકારી કંપની NMDC સ્ટીલ લીમીટેડ nsl વિવિધ શાખાઓમાં 934 વિવિધ જગ્યાઓ માટે ભરતી કરી રહી છે NMDC ભરતી 2025 વિશે વધુ વિગતો માટે યોગ્ય ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે નીચે આપેલા લેખ અથવા સત્તવાર જાહેરાતમાં આપેલ છે
NMDC લીમીટેડ જે અગાઉ રાષ્ટ્રીય ખનીજ વિકાસ નિગમ હતું તે એક ભરતીય જાહેર ક્ષેત્રનો ઉપક્રમ છે જે અયર્ન ઓર ખડક જીપ્સમ મેંગ્રેસાઈટ હીરા ટીન ટગસ્ટન ગ્રેફાઈટ કોલસો વગેરેના સંશોધનમાં સામેલ છે
NMDC ભરતી 2025
સંસ્થા | NMDC સ્ટીલ લીમીટેડ |
સુચના નંબર | 02/2025 |
પોસ્ટ પ્રકાર | કરાર આધારીત |
જગ્યા | 934 |
અરજી | ઓનલાઈન |
અરજીની તારીખ શરુ | 24 એપ્રિલ |
છેલ્લી તારીખ | 08/05/2025 |
અરજી ફી | ₹500 (SC/ST/PwBD/ભૂતપૂર્વ સૈનિકો માટે મુક્ત) |
પોસ્ટ અને વિભાગની વિગતો
સ્ટીલ મેલ્ટિંગ શોપ SMS
લાઇમ ડોલોમાઇટ કેલ્સીનેશન પ્લાન્ટ LDCP
લાઇમ સ્લેબ કેસ્ટર TSC અને હોટ સ્ટ્રીપ મિલ HSM
કાચા માલના હેન્ડલીગ સિસ્ટમ્સ RMHS
સિન્ટર પ્લાન્ટ
બ્લાસ્ટ ફ્ન્રેસ અને PCM
કોક ઓવન અને બાય-પ્રોડક્ટ પ્લાન્ટ
રીસર્ચ કંટ્રોલ લેબ્સ CRCL
ઈન્સ્ટ્રુમેન્ટેશન. IT , સિવિલ બાગાયત,માર્કેટિંગ, HR, ફાઈનાન્સ અને એકાઉનટ્સ સલામતી પર્યાવરણ સેન્ટ્લ સ્ટોર્સ ટ્રાફિક અને લોજીસ્ટીક્સ અને ધણું બધું
શેક્ષણીક લાયકાત
ઉમેદવારો પાસ એન્જિનિયરિંગ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, મેટલર્જી, સિવિલ, કેમિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, કમ્પ્યુટર સાયન્સ), MBA, MCA, M.Sc (રસાયણશાસ્ત્ર), CA/ICMA, વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં ડિગ્રી/ડિપ્લોમા/ITI પ્રમાણપત્રો હોવા આવશ્યક છે.
મહત્વપૂર્ણ નોધ : અરજી કરતા પહેલા કુપા કરી ને ઈચ્છનીય લાયકાત અનુભવ ઉમરમાં છુટ નોકરીની પ્રોફાઈલ અથવા અન્ય નિયમો અને નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાચો
મહત્વની લીક