Nisus Finance Services IPO: 4 ડિસેમ્બરથી ખુલી રહ્યો છે નીસસ ફાયનાન્સ આઈપીઓ

Nisus Finance Services IPO

Nisus Finance Services IPO: Nisus Finance Services IPOની પ્રાઇસ બેન્ડ 170-180 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો IPOનું પ્રીમિયમ 50 રૂપિયા છે.

Nisus Finance Services કંપનીનો IPO સબસ્ક્રિપ્શન માટે બુધવાર, 4 ડિસેમ્બરે ખુલશે અને શુક્રવાર, ડિસેમ્બર 6ના રોજ બંધ થશે. આ IPOની પ્રાઇસ બેન્ડ 170 રૂપિયાથી 180 રૂપિયા છે. આઇપીઓમાંથી એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ ઓપરેશનલ સ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવામાં આવશે. સ્પ્રેડ એક્સ સિક્યોરિટીઝ આઇપીઓ માટે માર્કેટ મેકર તરીકે કામ કરી રહી છે.

Nisus Finance Services IPO

ટ્રાજેક્શન સલાહકાર સેવાઓ, ભંડોળ અને સંપત્તિ વ્યવસ્થાપન અને ખાનગી ઇક્વિટી ઉકેલોમાં તેની સ્થાપિત હાજરી સાથે, કંપનીનો હેતુ નાણાંકીય સેવા બજારમાં તેની સ્થિતિને મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને રિયલ એસ્ટેટ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

નિસસ ફાઇનાન્સ સર્વિસિસ IPO માં ₹101.62 કરોડનું નવું ઇશ્યૂ અને ₹12.61 કરોડના વેચાણ માટેની ઑફર શામેલ છે, જે કંપનીની કામગીરીનો વિસ્તાર કરવાનો અને તેના મૂડી આધારને મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે.

નિસસ ફાઈનાન્સ સર્વિસિસ લિમિટેડ કંપનીનો આઈપીઓ 4 ડિસેમ્બર ખુલશે અને 6 ડિસેમ્બર બંધ થવાનો છે. કંપનીએ 114.24 કરોડ રૂપિયાના એસએમઇ આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 170 થી 180 રૂપિયા પ્રતિ શેર અને 1 લોટ સાઇઝ 800 શેર છે.

આ પણ ખાસ વાંચો:

Nisus Finance Services IPO GMP

આમ આ આઈપીઓમાં સબ્સક્રાઇબ કરવા માટે 1 લોટ દીઠ 144000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર Nisus Finance Services IPO GMP 50 રુપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. IPO ના અપર પ્રાઇસ બેન્ડ અને ગ્રે માર્કેટમાં હાલના પ્રીમિયમને જોતાં અંદાજિત લિસ્ટિંગ કિંમત પ્રતિ શેર 230 આસપાસ હોઈ શકે છે. જે IPO ની કિંમત 180 કરતા 27.78 ટકા વધારે છે.

Nisus Finance Services IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

4 ડિસેમ્બરે ખુલશે અને શુક્રવાર, ડિસેમ્બર 6ના રોજ બંધ થશે.

Nisus Finance Services IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

નિસસ ફાઇનાન્સ સર્વિસિસ IPO માં ₹101.62 કરોડનું નવું ઇશ્યૂ અને ₹12.61 કરોડના વેચાણ માટેની ઑફર શામેલ છે

Nisus Finance Services IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ડિસેમ્બર 6ના રોજ બંધ થશે.

Nisus Finance Services IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

10 ડિસેમ્બરે શેરનું એલોટમેન્ટ કરવામાં આવશે.

Nisus Finance Services IPO ક્યારે લિસ્ટિંગ થશે?

11 ડિસેમ્બરે તેનું BSE અને NSE પર લિસ્ટિંગ કરવામાં આવશે.

Nisus Finance Services IPO નું GMP કેટલું છે?

Nisus Finance Services IPO GMP 50 રુપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી GujaratAsmita કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Join WhatsApp

Join Now

Leave a Comment