JOIN US ON WHATSAPP Join Now
HomeBreaking NewsNHM વલસાડ ભરતી 2022

NHM વલસાડ ભરતી 2022

NHM વલસાડ ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર & પ્રોગ્રામ આસીસ્ટન પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવીછે, ઉમેદવારો વલસાડ ભરતી 2022ની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.

NHM વલસાડ ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વલસાડ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૩-૧૦-૨૦૨૨ થી તા.૧૯-૧૦-૨૦૨૨ સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat. gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહશે.

સંસ્થાનું નામનેશનલ હેલ્થ મિશન ભરતી
પોસ્ટNCD ડેટા એંટ્રી ઓપરેટર & પ્રોગ્રામ આસીસટન્ટ (QIP)
જોબ સ્થાનવલસાડ
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ19 ઓક્ટોબર 2022
સત્તાવાર વેબસાઇટhttps://arogyasathi.gujarat.gov.in

આ પણ ખાસ વાંચો : IOCL ભરતી 2022 @iocl.com

NHM વલસાડ ભરતી 2022 યોગ્યતાના માપદંડ

પોસ્ટ

  • NCD ડેટા એંટ્રી ઓપરેટર
  • પ્રોગ્રામ આસીસટન્ટ (QIP)

શૈક્ષણિક લાયકાત

  • કોઈ પણ ગ્રેજ્યુએટ
  • ૧ વર્ષ કોમ્પ્યુટર ઇન ડીપ્લોમાં
  • ટાઈપીંગ સ્પીડ 40 wpm in English
  • અનુભવ : ૧ વર્ષ

આ પણ ખાસ વાંચો : Diwali 2022 : દિવાળી ના શુભ મુહૂર્ત ચોપડા પૂજન

પગાર

  • રૂ. ૧૩,૦૦૦/

NHM વલસાડ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ
  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહશે નહિ.
  • સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુંમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહશે.
  • ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.
  • વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૯/૧૦/૨૦૨૨ ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
આ પણ ખાસ વાંચો : વ્યારા આશ્રમશાળા ભરતી 2022

મહત્વપૂર્ણ તારીખો

છેલ્લી તારીખ19/10/2022
વલસાડ નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીથી જોઈન થાવ
NHM વલસાડ ભરતી 2022
NHM વલસાડ ભરતી 2022
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular