JOIN US ON WHATSAPP Join Now
HomeBreaking NewsNHM ગુજરાત ભરતી 2022 @arogyasathi.gujarat.gov.in

NHM ગુજરાત ભરતી 2022 @arogyasathi.gujarat.gov.in

NHM ગુજરાત ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન ગુજરાત દ્વારા તાજેતરમાં સ્ટેટ ફાઈનાન્સ ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.

NHM ગુજરાત ભરતી 2022

જે મિત્રો NHM ગુજરાત ભરતી 20222ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

સંસ્થાNHM ગુજરાત
પોસ્ટસ્ટેટ ફાઈનાન્સ ઓફિસર
ભરતી પ્રકારઓનલાઈન
છેલ્લી તારીખ૨૧.૧૦.૨૦૨૨

આ પણ ખાસ વાંચો : Diwali 2022 : દિવાળી ના શુભ મુહૂર્ત ચોપડા પૂજન

પોસ્ટ :

  • સ્ટેટ ફાઈનાન્સ ઓફિસર

લાયકાત :

એક વર્ષના અનુભવ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા એક વર્ષ સાથે કોસ્ટ એકાઉન્ટ સાથે એમ.બી.એ સાથે ૩ વર્ષના અનુભવ સાથે સ્પેશ્યલીઝેશન ઇન ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ.

પગાર ધોરણ :

  • અનુભવ અને લાયકાતના આધારે પગાર નક્કી કરવામાં આવશે.

અગત્યની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

આ પણ ખાસ વાંચો : વ્યારા આશ્રમશાળા ભરતી 2022
સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો
ઓનલાઈન અરજી અરજી અહીંથી કરો
વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટેઅહીથી જોઈન થાવ

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

NHM ગુજરાત ભરતી 2022
NHM ગુજરાત ભરતી 2022
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular